Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

શેરબજારમાં કોહરામઃ સેન્સેકસ ૯૦૦ પોઇન્ટ ડાઉનઃ નીફટી ૧૪પ૦૦ આસપાસ

મુંબઇ : દેશમાં કોરોના કહેર વધતા આજે શેરબજારમાં તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૮પ પોઇન્ટ ઘટીને ૪૯૧૬પ તથા નીફટી ર૬૧ પોઇન્ટ ઘટીને ૧૪પપ૩ ઉપર ટ્રેડ કરે છે. આજે બજારમાં ભરપુર પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું હતુ. ઇન્ટ્રા ડે સેન્સેકસ ૯૦૦ પોઇન્ટ ઘટયો હતો.

(4:12 pm IST)