Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજકોટની યુવા વાઇબ્રન્ટ મ્યુનિ. કોર્પોરેશનની ટીમ 'અકિલા'ના આંગણે

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની નવી ચુંટાયેલી પાંખના હોદેદારો આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તે સમયની તસ્વીર.તસ્વીરમાં ડાબેથી પુર્વ મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કિશોરભાઇ રાઠોડ, તથા શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી નજરે પડે છે.  (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:12 pm IST)