Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્રમાં ભયંકર સ્થિતિ ૨૯ હજાર આસપાસ કેસ નોંધાયા : પુણેમાં ૫૭૦૦ નવા કોરોના કેસો

મુંબઈમાં ૩,૫૦૦, નાગપુરમાં ૩૦૯૧, થાણે ૨,૭૯૦, પંજાબ ૨,૨૫૫, કર્ણાટક ૨,૦૧૦, કેરળ ૧૯૭૯, છત્તીસગઢ ૧,૯૧૦, ગુજરાત ૧,૭૩૦ મધ્યપ્રદેશ ૧,૫૦૨ નવા કેસ નોંધાયા : બેંગ્લોર ૧,૨૮૦, દિલ્હીમાં આજે આંકડો ૧ હજારને પાર કરી ગયો ૧,૧૦૧ કેસ નોંધાયા : અમદાવાદ ૫૦૨, આંધ્રપ્રદેશ ૪૯૨, રાજસ્થાન ૪૮૦, સુરત ૪૭૬, ભોપાલ ૩૬૨, હિમાચલ પ્રદેશ ૧૫૭, જમ્મુ કાશ્મીર ૧૫૭, વડોદરા ૧૪૨, રાજકોટ ૧૧૭, ઓડીશા ૧૧૩, ઉત્તરાખંડ ૯૪, આસામ ૫૨ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૨૮,૬૯૯

પુણે          :  ૫,૭૪૧

મુંબઈ        :  ૩,૫૧૪

નાગપુર      :  ૩,૦૯૧

થાણે         :  ૨,૭૯૦

પંજાબ        :  ૨,૨૫૫

કર્ણાટક       :  ૨,૦૧૦

કેરળ         :  ૧,૯૭૯

છત્તીસગઢ    :  ૧,૯૧૦

ગુજરાત      :  ૧,૭૩૦

મધ્યપ્રદેશ   :  ૧,૫૦૨

તામિલનાડુ   :  ૧,૪૩૭

બેંગ્લોર       :  ૧,૨૮૦

દિલ્હી         :  ૧,૧૦૧

હરિયાણા     :  ૮૯૫

ઉત્તરપ્રદેશ   :  ૬૩૮

ચેન્નાઇ        :  ૫૩૨

અમદાવાદ   :  ૫૦૨

આંધ્રપ્રદેશ    :  ૪૯૨

રાજસ્થાન    :  ૪૮૦

સુરત         :  ૪૭૬

તેલંગણા     :  ૪૧૨

પ. બંગાળ    :  ૪૦૪

ઈન્દોર       :  ૩૮૭

ભોપાલ       :  ૩૬૨

લખનૌ       :  ૨૩૨

ચંદીગઢ      :  ૨૧૪

ગુડગાંવ      :  ૧૮૮

હિમાચલ પ્રદેશ  :        ૧૫૭

જમ્મુ કાશ્મીર :  ૧૫૭

કોલકતા      :  ૧૫૩

વડોદરા      :  ૧૪૨

ગોવા         :  ૧૩૩

ઝારખંડ       :  ૧૩૦

રાજકોટ      :  ૧૧૭

ઓડીશા      :  ૧૧૩

બિહાર        :  ૧૧૧

હૈદ્રાબાદ      :  ૧૦૩

જયપુર       :  ૯૭

ઉત્તરાખંડ     :  ૯૪

પુડ્ડુચેરી       :  ૮૭

આસામ      :  ૫૨

ન્યુઝ ફર્સ્ટ

બ્રાઝિલમાં કોરોના તાંડવ કરી રહ્યો છે : આજે બ્રાઝિલમાં ૮૫ હજાર અને અમેરિકામાં પણ ૫૮ હજાર નવા કોરોના કેસ નોંધાયા : ભારતમાં ૪૭ હજાર કેસ સાથે ત્રીજા નંબરે છે  : ઈટાલીમાં ૧૮ હજાર નવા કેસ નોંધાયા : જ્યારે રશિયામાં અને  જર્મનીમાં ૧૦ હજાર ઉપર કેસ નોંધાયા : ઇંગ્લેન્ડમાં ૫,૩૦૦ : કેનેડામાં ૩,૬૦૦ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૨,૧૭૨ અને ઓસ્ટ્રેલિયામાં ૭ ચીનમાં ૧૦ તથા હોંગકોંગમાં ૧૨ નવા કેસ નોંધાયા : અમેરિકામાં ૯ હજાર આસપાસ લોકો આઈસીયુમાં છે અને નવા મૃત્યુ ૫૯૦ નોંધાયા છે

બ્રાઝીલ         :   ૮૪,૯૯૬નવા કેસો

અમેરીકા        :   ૫૮,૭૦૫ નવા કેસો

ભારત           :   ૪૭,૨૬૨ નવા કેસો

ઈટલી           :   ૧૮,૭૬૫ નવા કેસો

ફ્રાન્સ            :   ૧૪,૬૭૮ નવા કેસો

જર્મની          :   ૧૦,૯૪૩ નવા કેસો

રશિયા          :   ૮,૪૫૭ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૫,૩૭૯ નવા કેસો

કેનેડા           :   ૩,૬૦૧ નવા કેસો

બેલ્જીયમ       :   ૨,૨૩૨ નવા કેસો

યુએઈ           :   ૨,૧૭૨ નવા કેસો

જાપાન          :   ૯૭૩ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૪૧૦ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૩૪૬ નવા કેસો

હોંગકોંગ        :   ૧૨ નવા કેસ

ચીન            :   ૧૦ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૭ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૪૭ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૪૭,૨૬૨ કેસો

નવા મૃત્યુ     :     ૨૭૫

સાજા થયા     :     ૨૩,૯૦૭

કુલ કોરોના કેસો     :   ૧,૧૭,૩૪,૦૫૮

એકટીવ કેસો   :     ૩,૬૮,૪૫૭

કુલ સાજા થયા      :   ૧,૧૨,૦૫,૧૬૦

કુલ મૃત્યુ       :     ૧,૬૦,૪૪૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૦,૨૫,૬૨૮

કુલ ટેસ્ટ       :     ૨૩,૬૪,૩૮,૮૬૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૫,૦૮,૪૧,૨૮૬

૨૪ કલાકમાં   :     ૨૩,૪૬,૬૯૨

પેલો ડોઝ      :     ૨૧,૦૦,૭૯૯

બીજો ડોઝ     :     ૨,૪૫,૮૯૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૫૮,૭૦૫

પોઝીટીવીટી રેટ     :   ૩.૯%

હોસ્પિટલમાં    :     ૩૮,૫૬૫

આઈસીયુમાં   :     ૮,૮૮૫

નવા મૃત્યુ     :     ૫૯૦

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૮૩.૯ મિલિયન

બીજો ડોઝ     :     ૪૫.૫ મિલિયન

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૦૬,૩૬,૫૩૪ કેસો

બ્રાઝીલ     :    ૧,૨૧,૩૬,૬૧૫ કેસો

ભારત       :    ૧,૧૭,૩૪,૦૫૮કેસો

૨૪ કલાકમાં નવા મૃત્યુ

બ્રાઝીલ     :    ૩,૨૫૧

અમેરીકા    :    ૫૯૦

ભારત       :    ૨૭૫

ન્યુઝ ફર્સ્ટ

(12:49 pm IST)