Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ધર્મયાત્રાનો રૂટ-૨૦૧૯

સવારે ૮-૦૦  ધર્મસભા

સવારે ૯-૦૦  ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી

સવારે ૧૦-૦૦ રૈયા સર્કલ

સવારે ૧૦-૧૫ હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ

સવારે ૧૦-૩૦ કિશાનપરા ચોક

સવારે ૧૦-૪૦ જિલ્લા પંચાયત ચોક

સવારે ૧૦-૫૦ ફુલછાબ ચોક

સવારે ૧૧-૧૦ હરીહર ચોક

સવારે ૧૧-૨૦ પંચનાથ મંદિર રોડ, લીમડા ચોક, ભાવનગરનો ઉતારો, એસ.બી.એસ. બેન્કની બાજુમાં

સવારે ૧૧-૪૦ ત્રિકોણબાગ

સવારે ૧૧-૫૦ ગેસ્ફોર્ડ ટોકીઝ

સવારે ૧૨-૦૦ માલવીયા ચોક

બપોરે ૧૨-૨૦ લોધાવાડ ચોક

બપોરે ૧-૦૦  ગોંડલ રોડ, મક્કમ ચોક, ૮૦ ફુટ રોડ, પાસપોર્ટ ઓફિસ

બપોરે ૧-૧૫  નાગરીક બેન્ક ચોક, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ

બપોરે ૧-૩૦  સોરઠીયાવાડી ચોક

બપોરે ૧-૪૦  કેવડાવાડી મેઈન રોડ

બપોરે ૧-૫૦  કેનાલ રોડ

બપોરે ૨-૧૦  જિલ્લા ગાર્ડન ચોક

બપોરે ૨-૩૦  રામનાથપરા જુની જેલ ચોક

બપોરે ૨-૫૦  જુના બી-ડિવીઝન પોલીસ સ્ટેશન

બપોરે ૩-૦૦  ચુનારાવાડ મેઈન રોડ

બપોરે ૩-૨૫  ચંપકનગર

બપોરે ૩-૩૫  સંત કબીર રોડ

બપોરે ૩-૪૫  કે.ડી. કોમ્પલેક્ષ ચોક

બપોરે ૪-૧૦  ગોવિંદબાગ શાકમાર્કેટ

બપોરે         ૪-૩૦   બજરંગ ચોક, બાલક હનુમાન ચોકથી  પારૂલ ગાર્ડન ખાતે સમાપન

(11:33 am IST)