Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચીનથી આયાત થયેલા સામાનને રોકવામાં આવ્યો : ભારતનાં તમામે તમામ બંદરો (પોર્ટસ) પર પોર્ટ ઓથોરીટીઝ તેમજ કસ્ટમ્સનાં અધિકારીઓએ ચીનથી આયાત કરાયેલા સામાન વાળા કન્ટેનર્સ, કન્સાઈન્મેંટ તેમજ કાર્ગોને રીલીઝ ન કરવા કન્ટેનર ફ્રેટ સ્ટેશન્સ (સીએફએસ)ને સુચનાઓ આપી હોવાનું ડેટલાઈન ગુજરાતના હવાલાથી જાણવા મળે છે.

ચીનથી આયાત થયેલા સામાનને રોકવામાં આવ્યો : ભારતનાં તમામે તમામ બંદરો (પોર્ટસ) પર પોર્ટ ઓથોરીટીઝ તેમજ કસ્ટમ્સનાં અધિકારીઓએ ચીનથી આયાત કરાયેલા સામાન વાળા કન્ટેનર્સ, કન્સાઈન્મેંટ તેમજ કાર્ગોને રીલીઝ ન કરવા કન્ટેનર ફ્રેટ સ્ટેશન્સ (સીએફએસ)ને સુચનાઓ આપી હોવાનું ડેટલાઈન ગુજરાતના હવાલાથી જાણવા મળે છે.​

 

(2:27 am IST)