Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

કિર્ગિસ્તાનમાં થઇ સુષ્મા સાથે મુલાકાતઃ તે મીઠાઇ લઇને આવ્યા હતાઃ પાક વિદેશમંત્રી કુરેશી

         વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ બુધવારના બિશ્કેક (કિર્ગિસ્તાન) મા એસસીઓ બેઠકમાં મુલાકાત કરી પાકિસ્તાની અખબાર 'ધ ડોન' ના જણાવ્યા પ્રમાણે કુરેશીએ કહ્યું એમની (સુષમા) ફરીયાદ હતી કે અમે કયારેક કયારેક કડવાહટ સાથે વાત કરીએ છીએ. તે મીઠાઇ લઇને આવેલ જેથી અમે મધુરતા સાથે વાત કરી શકીએ.

(12:15 am IST)