Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વિપક્ષોના સુપડા સાફ થવા તરફ

'નરેન્દ્રભાઇ બાહુબલી' ચોકીદાર ચોર નહિં શાહુકાર સાબિત થયો

ભાજપ એકલા હાથે ૨૮૦ બેઠક ઉપર આગળ : એનડીએ ૩૪૨ બેઠક ઉપર આગળ : કોંગ્રેસ ૧૦૦ અને અન્ય ૧૦૦ બેઠક ઉપર આગળ : જૂનાગઢ - અમરેલી બેઠક ઉપર કોંગ્રેસ જબ્બર ટક્કર આપી રહેલ છે : ગુજરાતમાં તમામ ૨૬ બેઠક ઉપર ભાજપ આગળ : બિહાર - રાજસ્થાન- મ.પ્રદેશ - હરિયાણાની તમામ બેઠક ઉપર ભાજપ અને એનડીએ આગળઃ ગાંધીનગર- રાજકોટ - સુરત - વડોદરા સહિત ગુજરાતની ૪ બેઠક ઉપર ભાજપની લીડ ૧ લાખ ઉપર આગળ

(11:57 am IST)