Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દેશભરમાં અમલી થયાના 22 દિવસમાં 1,84 કરોડથી વધુ ઈ -વે બિલ જનરેટ:ગુજરાત પ્રથમક્રમે:કર્ણાટક બીજા સ્થાને

 

નવી દિલ્હી: દેશભરમાં -વે બીલ અમલી થયા પછી પ્રથમ બાવીસ દિવસમાં એક કરોડ ૮૪ લાખ થી વધુ -વે બીલ જનરેટ થયા છે, જેમાં ગુજરાત તમામ રાજ્યોમાં પ્રથમ નંબરે છે.

ન્યૂઝ ફર્સ્ટનાં અહેવાલ પ્રમાણે થી ૨૨ એપ્રિલ  વચ્ચે સાંજે થી વચ્ચે સૌથી વધુ વે બીલ જનરેટ થયા હતા

સમયગાળામાં ગુજરાતમાં સૌથી વધુ -વે બિલ જનરેટ થયા હતા.

વે બિલ જનરેટ કરનારા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત ૩૪.૪૧ લાખ કરોડ સાથે પ્રથમ નંબરે છે. બીજા નંબરે કર્ણાટક ૨૬ લાખ કરોડ સાથે, જ્યારે મહારાષ્ટ્ર ૨૧ લાખ કરોડ સાથે અને ઉત્તર પ્રદેશ ૧૫ લાખ તેમ હરિયાણા ૧૪ લાખ કરોડ સાથે પાંચમાં નંબરે છે

(10:04 pm IST)