Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કોંગ્રેસએ રાજબબ્બરની સીટ બદલીઃ મુરાદાબાદથી શાયર ઇમરાનને ટીકીટ

ઉતરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરની સીટમાં ફેરફાર કરતા પાર્ટીએ હવે એમને મુરાદાબાદની જગ્યાએ હવે તેમને ફતેહપુર સીક્રીની શીટના ઉમેદવાર બનાવ્યા છે. જયારે મુરાદાબાદથી શાયર ઇમરાન પ્રતાપગઢીને પાર્ટીએ ટીકીટ આપી છે. ઇમરાનએ ટવિટ કર્યુ '' સિયાસત જંગ છે આ દોરમાં જમ્હુરિયત વાળા મુરાદાબાદથી આ જંગનો આગાજ કરૂ છુ.

(10:44 pm IST)