Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વંશવાદ વિરૂદ્ધ મોદીની લડાઇઃ બીજેપી નેતાઓના બાળકોને ટિકીટ મળવા વિશે ''આપ''

'આપ' પ્રવકતા સંજયસિંહએ બીજેપી નેતાઓના બાળકોને ટીકીટ મળવા વિશે કહ્યુ કે મહાબલિ મોદીજીની વંશવાદ વિરૂદ્ધ લડાઇની એક નાની તસ્વીર બીજેપીએ ઉતર પ્રદેશમાં કલ્યાણસિંહના પુતં રાજવીરસિંહ, રાજસ્થાનમા વસૂંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ અને મૂંબઇમા દિવંગત નેતા પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજનને ટીકીટ આપી છે.

(8:40 am IST)