Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બિહારના ધારાસભ્યને ૧૦ કારતૂસ સાથે દિલ્હી વિમાન મથક પરથી પકડવામાં આવ્યો

બિહારના મધેપુરાથી આરજેડી ધારાસભ્ય ચંદ્રશેખરને દિલ્હી વિમાન મથકથી ૧૦  કારતૂસ સાથે પકડવામાં આવ્યો. જેના દસ્તાવેજ તે રજૂ ન કરી શકયો. એેને પટનાની ફલાઇટમાં ન ચડવા દીધો. અને પછી પોલીસને સોંપવામાં આવ્યો. પોલીસએ ધારાસભ્ય વિરૂદ્ધ આર્મ્સ એકટને લઇ કેસ દાખલ કર્યો છે.

 

 

(12:00 am IST)