Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સેન્સેકસમાં ૫૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુ : નીફટી ૧૭,૭૦૦ની નીચે

મુંબઇ : વૈશ્વિક બજારોની અસર ઃ ભારતીય શેરબજાર તુટ્યુઃ ૧૦-૧૦ કલાકે સેન્સેકસ ૫૧૫ પોઇન્ટ ઘટીને ૫૯,૧૨૦ ઃ નીફટી ૧૩૫ પોઇન્ટ ઘટીને ૧૭,૬૨૯ઃ એરટેલ ૩ ટકા વધીને ૭૪૧ ઃ પાવર ગ્રીડ ૧૯૬, ટીસીએસ ૩૪૯૪, ત્વ્ઘ્ ૨૩૮, આઇડીયા ૧૦-૪૫, કોટક બેંક ૧૯૮૫, રિલાયન્સ ૨૩૮૬, ઝ઼ગ્ન્ ૫૩૭, ગુજ પેટ્રો ૨૯૪, પેટીએમ ૧૪૨૮ ઉંપર ટ્રેડ કરે છે.

(10:41 am IST)