Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પ૦ કલાક પછી કાશ્મીરમાં ફરી વખત અથડામણઃ એક જવાનને ઇજા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા.રર : જમ્મુકાશ્મીરમાં પ૦ કલાકના વિરામ પછી ફરી વખત આતંકીઓને ઝડપી લેવા માટે અથડામણ થઇ છે જેમાં એક જવાનને ઇજા થઇ હતી પુંછના જંગલોમાં શરૂ થયેલ. અથડામણનો આજે ૧રમો દિવસ છે. આ દરમિયાન ૯ જવાનો શહિદ થયા હતા. હજારો સૈનિક આતંકવાદીઓને શોધી રહ્યા છે.

(5:35 pm IST)