Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પાક સરકારને આર્થિક સંકટમાંથી બચવા માટે તાત્કાલીક રૂ. ૮૮૦ અરબથી રૂ. ૯૯પ અરબની જરૂરીયાત

એક અહેવાલ પ્રમાણે આઇએમએફ કરજથી  બચવા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાન ત્રણ દેશો (સઉદી અરબ, મલેશિયા અને ચીન) ની યાત્રા પર જશે. અહેવા પ્રમાણે ઇમરાન આ બધા દેશોની સામે પાકીસ્તાનને આર્થિક મદદ કરવાનો મુદો ઉઠાવશે. કારણ કે પાક સરકારને આર્થિક સંકટમાંથી બચવા માટે તાત્કાલીક રૂા. ૮૮૦ અબર -  રૂા. ૯૯પ અબજની જરૂરત રહેશે.

(11:57 pm IST)