Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મધ્યપ્રદેશ સરકાર પ્રધાનમંત્રી સમ્માન નિધિને પાત્ર ખેડૂતોના બેંક ખાતાઓમાં રૂપિયા ૪૦૦૦ મોકલશે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ બતાવ્યું છે કે એમની સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નીધિના બધા પાત્ર ખેડૂતોના બેંક ખાતાઓમાં એક નાણાકીય વર્ષમાં રૂપિયા ૪૦૦૦ આપશે જયારે મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોને ૦ ટકા વ્યાજ દર પર ઋણ આપવા માટે સહકારી બેંકોને રૂપિયા ૮૦૦ કરોડની રકમ આપવામાં આવી છે.

(11:52 pm IST)