Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ બતાવ્યું ફઝ્રખ્નું નવુ ફૂલ ફોર્મઃ કહ્યું આ નો ડેટા અવેલેબર સરકાર છે

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ ટવિટર પર એક પોસ્ટર મૂકી ફઝ્રખ્નું ફૂલ ફોર્મ નો ડેટા અવેલેબલ બતાવ્યું છે. એમણે લખ્યું પ્રવાસી મજૂરોથી સંબંધિત ડેટા નહીં, ખેડૂતોની આત્મહત્યા પર ડેટા નહી, રાજસ્વ પ્રોત્સાહન પર ખોટા ડેટા, કોરોનાથી મૃતકોના સંદિગ્ધ ડેટા, જીડીપી વૃધ્ધિ પર ધુંધળો ડેટા, આ સરકારએ પુરીરીતે એન.ડી.એ. ને નવો અર્થ આપી દીધો.

(11:50 pm IST)
  • ૨૭૦ વ્હેલ માછલીઓ ઓસ્ટ્રેલિયાઇ દ્વીપ તસ્માનિયાના કિનારા પર ફસાયેલ મળી, રપની બચવાની સંભાવના નથીઃ તસ્વીરો સામે આવી : સમુદ્રી જીવવિજ્ઞાનીઓ આ વ્હેલોને બચાવવાની યોજના બનાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઓછામાં ઓછી રપ વ્હેલ પહેલાજ મરી ચૂકી છે આ બધી પાયલટ વ્હેલ છે. access_time 11:47 am IST

  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST