Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અટલજી સાથે ૬પ વર્ષની મિત્રતા ગૌરવપૂર્ણઃ સાથે ફિલ્મ જોવા જતા

અટલજી સાથેના સંભારણા વાગોળતા અડવાણી

અડવાણીજી પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે - બાજપાઇના નિધન પછીની પ્રાર્થના સભામાં અડવાણીજી પોતાની અને અટલજીની  ૬પ વર્ષ લાંબી મિત્રતાને ગૌરવશાળી ગણે છે.  અડવાણીજી  કહે કે હું અને અટલજી સાથે અભ્યાસ કરતા અને સાથે જ સિનેમા જોવા જતાં.

(9:05 am IST)