News of Wednesday, 22nd August 2018
અટલજી સાથે ૬પ વર્ષની મિત્રતા ગૌરવપૂર્ણઃ સાથે ફિલ્મ જોવા જતા
અટલજી સાથેના સંભારણા વાગોળતા અડવાણી
અડવાણીજી પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે - બાજપાઇના નિધન પછીની પ્રાર્થના સભામાં અડવાણીજી પોતાની અને અટલજીની ૬પ વર્ષ લાંબી મિત્રતાને ગૌરવશાળી ગણે છે. અડવાણીજી કહે કે હું અને અટલજી સાથે અભ્યાસ કરતા અને સાથે જ સિનેમા જોવા જતાં.
(9:05 am IST)