Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આગલા વિશ્વકપ પહેલા દુનિયાની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમ તૈયાર કરશેઃ પાકિસ્તાનના પી.એમ. ઇમરાનખાનની ઘોષણા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ અમેરિકામા પાકિસ્તાની અમેરીકનોને  ૃસંંબોધિત કરતા કહ્યું છે કે હાલના વિશ્વ કપમાં પાક. ટીમના ખરાબ પ્રદર્શન પછી તે દુનિયાની સર્વશ્રેબઠ ક્રિકેટ ટીમ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.

     ઇમરાનખાનએ આગળ કહ્યુ કે આગલા વર્લ્ડકપમા તમે એક અલગ પ્રોફેશ્નલ ટીમ જોશો અને તમે મને યાદ કરશો.

 

(11:53 pm IST)