Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

શિવસેના કહે છે

કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદો અથવા નવેસરથી ચૂંટણી કરાવોઃ પણ ભાજપને આ વાત મંજૂર નથીઃ સત્તા જ જોઈએ છે

'સામના'માં મોદી સરકાર ઉપર તડાપીટ બોલાવતા લખ્યું છે કે કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ કેન્દ્ર સરકાર મૂક પ્રેક્ષક બની જોઈ રહી છે, કેમ? સરકાર ભંગ કરી નવી ચૂંટણી યોજી કર્ણાટકના લોકોને નિર્ણય લેવા મોકો આપવા શિવસેનાએ માંગણી કરી છે

(11:43 am IST)