Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

દિલ્હી ભાજપના 1800 વોટ્સએપ ગ્રૂપમાં અમિતભાઈ શાહનો નંબર જોડવામાં આવશે

પાર્ટીના સેંકડો વહાર્ટસપ ગ્રૂપની દેખરેખ જાતે કરશે

નવી દિલ્હી :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહએ વર્ષ 2019 લોકસભા ઈલેક્શન ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. અમિતભાઈ  શાહ હવે પાર્ટીના સેંકડો વહાર્ટસપ ગ્રૂપની દેખરેખ જાતે કરશે. આ માટે ભાજપ અધ્યક્ષે પોતાનો વહાર્ટસપ નંબર પાર્ટીને ઉપલબ્ધ કરાવ્યો છે. એવા અહેવાલ મળ્યા છે કે દિલ્હી બીજેપી તરફથી બનાવવામાં આવેલા 1800 વહાર્ટસપ ગ્રૂપમાં બીજેપી અધ્યક્ષ અમિતભાઈ  શાહનો નંબર જોડવામાં આવશે.

(5:09 pm IST)