Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

એનડીએના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ કોણ છે?

* દ્રોપદી મુર્મુનો જન્‍મ ર૦ જૂન, ૧૯પ૮ના રોજ ઓડિશાના મયૂરગંજ જિલ્લામાં થયો.
* ઓડિશામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી, ર૦૦૦માં રાયરંગપુરના ધારાસભ્‍ય બન્‍યા.
* ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં વર્ષ ર૦૦ર થી ર૦૦૪ સુધી તેઓ મંત્રી રહ્યાં.
* વર્ષ ર૦૦૭ માં ઓડિશાના સર્વશ્રેષ્‍ઠ ધારાસભ્‍ય માટે ‘‘નીલકંઠ એવોર્ડ'' એનાયત.
* ર૦૦૬ થી ર૦૦૯ સુધી દ્રોપદી ઓડિશા ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના અધ્‍યક્ષ રહ્યા.
* ર૦૧પ થી ર૦ર૦ સુધી ઝારખંડના પ્રથમ મહિલા આદિવાસી ગવર્નર રહ્યા.

 

(4:10 pm IST)