Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

રિયબ્લિક ટીવીના હેડ અર્ણબ ગોસ્વામી વિરૂધ્ધ છતીસગઢમા ઘણી ફરિયાદો દાખલ

કોરોના વાયરસને લઇ રાહુલ ગાંધી દ્વારા આપેલા નિવેદનોને તોડ-મોડકર રજુ કરવાના આરોપમા રિપબ્લિક ટીવીના હેડ અને એંકર અર્બ ગોસ્વામી વિરૂધ્ધ છતીસગઢમા ઘણા કેસો દાખલ કરવામા આવ્યા છે.

 સમાચારોના મુતાબિક રાજયના ૧૨ જિલ્લામાં અર્ણબ ફરિયાદો દાખલ થઇ છે આ ફરિયાદોમાં અર્ણબ ગોસ્વામી વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરવામા આવી છે.

(11:24 pm IST)