Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

રાજસ્થાનમાં કોરોના વાયરસના ૬૪ નવા કેસ નોંધાયા - કોરોનાની ગતિ વધી

જયપુરઃ રાજસ્થાનમાં આજે સવારે ૯ વાગ્યા સુધી કોરોનાના ૬૪ નવા કેસો નોંધાયા છે. આ સાથેજ રાજયમાં હવે પછી પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૭૯૯ થઇ ગઇ છે જેમાં ર૭૪ સાજા થયા, ૯૭ ડીસ્ચાર્જ થયા અને ર૬મોત સામેલ છે.

(11:22 pm IST)