Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મહારાષ્ટ્રઃ નાગપુરમાં આશા કાર્યકર્તાઓને કોરોના રેડ ઝોનમાં સર્વેક્ષણ કરીને લોકોને જાગરૂક કરવાનું કામ સોંપવામાં આવ્યું

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં આશા કાર્યકર્તાઓને કોરોના રેડ ઝોન એરિયામાં સર્વેક્ષણ કરવા અને સાથેજ લોકોને કોરોના પ્રતિ જાગરૂક કરવાનું કામ સોંપવામાં આવ્યું.

(11:19 pm IST)