Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મહારાષ્ટ્રમાં ર૪ કલાકની અંદર કોરોનાના પપ૩ નવા કેસ નોંધાયા ૧૯ લોકોના મોત

મુંબઇઃ મહારાષ્ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસના પપ૩ નવા કેસ નોંધાયા છે. હવે રાજયમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા પરર૯ છે, છેલ્લા ર૪ કલાકમાં ૧૯ના મોત થયા છે. હવે રાજયમાં કોરોનાથી મરવાવાળાની સંખ્યા રપ૧ થઇ ગઇ છે.

(11:16 pm IST)