Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

જમ્મુ-કાશ્મીરઃ સ્પેશ્યલ ઓપરેશંસ ગ્રુપએ પૂંછના શીનધારા વિસ્તારથી એક એકે-૪૭ સહિત ઘણા હથિયાર જપ્ત કર્યા

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં સ્પેશલ ઓપરેશંસ ગ્રુપએ પૂંછ ના શીનધારા વિસ્તારમાંથી એક એકે-૪૭ સહિત ઘણા અન્ય પ્રકારના હથિયારો જપ્ત કર્યા છે.

(10:12 pm IST)