Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દેશના મુકાબલે હરિયાણામાં કોરોના દર્દીઓનો રિકવરી દર વધારે સારોઃ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ

હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજયે કહ્યુ હરિયાણામા કોરોના પોઝીટીવ કેસોના બે ગણા થવાનો દર રાષ્ટ્રીય સ્તર પર ૭.૫ દિવસોના મુકાબલે ૧૪ દિવસ છે.

આ અમારો રિકવરી દર ૫૭ ટકા છે જયારે આખા દેશમા આ ૧૬ ટકા છે.

(10:10 pm IST)