Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

રાજયમાં ૧૧ નવા કોવિડ-૧૯ના કેસ સામે આવ્યા છેઃ કેરળના સી.એમ. પિનારયી વિજયન

કેરળના સી.એમ. પિનારયી વિજયનએ કહ્યું કે આજે રાજયમાં ૧૧ નવા કોવિડ-૧૯ના કેસ સામે આવ્યા છે. આમાંથી પ વિદેશી યાત્રા અને ૩ સ્થાનિક સંપર્કના માધ્યમથી સંક્રમિત છે.

રાજયમાં કુલ સકારાત્મક ૪૩૭ કેસ છે જેમાંથી ૧ર૭ સક્રિય કેસ છે.

(10:07 pm IST)