Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

આંધ્ર પ્રદેશમાં ર૪ કલાકની અંદર બે લોકોના મોત, પ૬ નવા કેસ સામે આવ્યા

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં ર૪ કલાકમાં બે લોકોના મોત થયા છે પ૬ નવા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે.

કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૮૧૩ થઇ ગઇ છે જેમાં ૧ર૦ ડિસ્ચાર્જ અને ર૪ મોત શામેલ છે.

 

(10:06 pm IST)