Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

શેરબજારમાં રોનકઃ રૂપિયો ૭૬.૬૮

રૂપિયાના મૂલ્યમાં ઐતિહાસીક ધોવાણ : ડોલર સામે રૂપિયો તળીયેઃ ૧ ડોલર બરાબર ઘટીને રૂપિયો ૭૬.૮૭ વૈશ્વિક અર્થતંત્રમાં ગાબડા પડતા રૂપિયાના મૂલ્ય ઉપર ગંભીર અસર

મુંબઇઃ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૮૧૨ પોઇન્ટ વધીને ૩૧૪૪૯ અને નીફટી ૨૨૧ પોઇન્ટ વધીને ૯૨૦૪ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપિયો ૭૬.૬૮ ઉપર છે

(3:32 pm IST)