Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ટેકનોલોજી

આરોગ્ય સેતુ એપ્લીકેશન પાછળ લલીતેશનું મગજ

પોતાને 'વન હીટ વન્ડર' કહેવા વાળા લલીતેશે  ગુગલ સાથે  ૧૨ વર્ષ કામ કર્યુ છે. આ દરમિયાન તેઓ ગુગલની કોર ટીમના સભ્ય દરજ્જે ગુગલ ઈન્ડિયા, ગુગલ ઈન્ડિયા મેપ અને ગુગલ મેપ મેકર જેવા મહત્વકાંક્ષી પ્રોજેકટ સાથે  જોડાયેલા હતા. લલીતેશનુ કહેવું છે કે લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે આ એપના  ઉપયોગથી તેમની ખાનગી માહિતી ઉપર ખતરો ઉભો થશે. પરંતુ એવુ નથી  આરોગ્ય સેતુ ડિજીટલ  ઈનોકયુલેશન જેમ છે જે  પરસ્થિતિને સરખી કરવામાં મદદ કરશે. ૮ કરોડ  લોકો  પ્રત્યક્ષ - અપ્રત્યક્ષ રૂપથી  જોડાઇ ગયા છે. જો આ લોકો આ એપ ઉપર આવી જશે તો  અમારી પાસે ૩૦ કરોડ લોકોનું એક નિયંત્રણ ક્ષેત્ર બની શકે છે.

(3:30 pm IST)