Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાને કોરોના ટેસ્ટ કરાવ્યો અને પોતે સેલ્ફ isolation માં ચાલ્યા ગયા: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ઉપર હથોડો ઝીંકવા સરકાર તૈયાર, દર મહિને એક હજાર કરોડની બચત થશે: ૧૫ મે સુધીમાં મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ થશે, ૬ લાખથી વધુ કેસ થવાના કેન્દ્રીય ટીમના રિપોર્ટથી ખળભળાટ: નવા 94 કેસ સાથે ગુજરાતમાં કોરોના દર્દીઓનો આંકડો ૨૨૭૨ પહોંચ્યો, અમદાવાદમાં વધુ ૬૧ કેસ, પાંચ નવા મોત સાથે મૃત્યુ આંક ૧૦૦ની નજીક, ૯૫ એ પહોંચ્યો, વધુ કોરોના કેસ અને તને વધુ કોરોના મોતમાં ગુજરાત દેશમાં બીજા નંબરે પહોંચ્યું

(1:01 pm IST)