Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મૃતદેહ લઇ જવા વાહન ન મળ્યું

રાજસ્થાનના અજમેરમાં ગઇકાલે માનવતાને શરમાવતી ઘટના સામે આવી હતી. એક હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત થયા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઇ જવા કોઇ વાહન ન્હોતું મળ્યું જેથી મૃતદેહને આ રીતે રેંકડામાં લઇ જવો પડયો હતો.

(10:36 am IST)