Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

પંજાબમાં નિયમોને લઇ ઔદ્યોગિક એકમો ખોલવાની અનુમતિ મેળવવા ઓનલાઇન અરજી કરવી પડશે

પંજાબ સરકારએ કહ્યું છે કે હાલના લોકડાઉન વચ્ચે થોડા ઔદ્યોગિક એકમોને ખોલવાની ઇજાજત આપી શકાય છે.

તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નકકી શરતોનું પાલન કરે. માટે એકમોએ ઓનલાઇન અરજી કરવી પડશે.

(12:00 am IST)