Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

૭ કેસ નેગેટીવ આવ્યા અને ફકત ૦.૦૪ ટકા ટેસ્ટ કરાવ્યા પછી ગોવા સરકાર ખુદને બતાવી રહી કોરોના મુકતઃ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોડણકરની પ્રતિક્રિયા

ગોવા કોંગ્રેસના અધ્યક્ષ ગિરીશ ચોડણકરએ કહ્યુ ગોવા સરકાર કોરોના વાયરસના બધા પોઝીટીવ મામલાને નેગેટિવ બાદ જીરોથી રમી રહી છે.

અત્યાર સુધી ગોવા સરકારએ ૧૬ લાખની કુલ વસ્તીમાંથી ફકત .૦૪ ટકા ટેસ્ટ કર્યા છે. અત્યાર સુધી ૮૨૬ના ટેસ્ટ કર્યા છે જયારે ૨૧૫૮ લોકો આઇસોલેશનમાં છે.

(12:00 am IST)