Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મહારાષ્ટ્રમાં કોરોના લોકડાઉનના ઉલ્લંઘનના આરોપમા અત્યાર સુધી ૬૦ હજારથી વધારે કેસ દાખલ

મુંબઇઃ મહારાષ્ટ્ર પોલીસના મુતાબિક કોરોના લોકડાઉન ઉલ્લઘંનના આરોપમા રર માર્ચથી આજ સવારના વાગ્યા સુધી આઇપીસીની ધારા ૧૮૮ મુજબ કુલ ૬૦૦૦૫ કેસ દાખલ થયા છે.

પોલીસકમિઅૃો પર હુમલાના મામલાા ૪૧૧ આરોપીની ધરપકડ કરવામા આવી છે.

(12:00 am IST)