Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોના મહાસંગ્રામ-દિલ્લી ગાજીયાબાદ બોર્ડર પર વાહનોની લાંબી લાઇનો લાગી

નવી દિલ્લીઃ યુપી.ના ગાજિયાબાદમાં દિલ્લી ગાજિયાબાદ બોડૃર પર વાહનોની લાંબી લાઇનો લાગી છે, દિલ્લી-ગાજિયાબાદ વચ્ચે ટ્રાફિકનું આવાગમન પુરી રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યુ છે.

ફકત આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવાળા અને પાસ રાખવાવાળા લોકોને આવાગમનની અનુમતિ છે.

(12:00 am IST)