Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મહારાષ્ટ્ર સરકાર કોરોના કેસના આંકડા છુપાવે છે :પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસના આક્ષેપોએ ઝંઝાવાત સર્જાયો

 

મુંબઈ : મહારાષ્ટ્ર સરકાર કોરોના કેસના આંકડા છુપાવી રહી હોવાનો પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિશે આક્ષેપ કર્યો છે

તેમણે કહ્યું કે નાયર હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના 44 કેસ દાખલ કરવામાં આવ્યા, પરંતુ પૈકીના એક પણ દર્દીનો ટેસ્ટ કરવામાં આવેલ નથી.

બધાના મૃત્યુ થયા છે પરંતુ એક પણ ને કોરોના કેસ તરીકે દર્શાવવામાં આવેલા નથી. ફડનવીસ તો ત્યાં સુધી કહે છે કે આવા 100 કેસો મારી જાણમાં આવેલાં છે. આક્ષેપથી મોટો ભૂકંપ સર્જાયો છે

(10:13 pm IST)