Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 334 નવા કેસ નોંધાયા : એક દર્દીનું મોત

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 334 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક દર્દીનું મોત પણ થયું છે કોરોનાના વધતા જતા કેસોને જોતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પણ એક બેઠક યોજી છે અને ટેસ્ટ અને માસ્ક પર ભાર આપવાનું કહ્યું છે.

   
(9:28 pm IST)