Gujarati News

Gujarati News

વિરાણી હાઇસ્‍કુલની જમીન ખાનગી હાથોમાં નહિ સોંપાય: ભૂતપૂર્વ વિદ્યાર્થી આગેવાન પુરૂષોત્તમ પીપરીયાની લડતનો વિજય : સરકારી જમીન ખાનગી ઠેરવવાના પ્રયાસોને લપડાક : કાયદેઆઝમ પુરૂષોત્તમ પીપરીયાની સચોટ - ધારદાર રજૂઆતોને સફળતા : વિરાણી હાઇસ્‍કુલની કુલ જમીન ૪૯૭૨૦ ચો.મી. જમીનનો સત્તા પ્રકાર સી(ખાનગી)વાળી નોંધ નં. ૫૯૯૦ રદ્દ ઠરાવી મૂળ સ્‍થિતિ અને મૂળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા હુકમ : સરકારી જમીન ખાનગી ઠેરાવવાના કૌભાંડના પર્દાફાશ થવાની ગંધ આવી જતા શ્રેયાંસ વિરાણીએ મેદાન વેચાણની અરજી પાછી ખેંચી હતી :પ્રોફેશનલ સામાજીક જવાબદારી નિભાવી વિદ્યાર્થીઓ વતી મહેનતાણા વગર વિનામૂલ્‍યે એડવોકેટ રવી બી. ગોગીયાએ કાનુની સવલતો પૂરી પાડી access_time 3:08 pm IST