Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઉમેશ પાલ હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે માફિયા અતીક અહેમદના ડ્રાઈવર અને મુનશી સહિત પાંચને જેલમાં ધકેલ્યા

તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા

નવી દિલ્હી ;ઉમેશ પાલ હત્યા કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે માફિયા અતીક અહેમદના ડ્રાઈવર અને મુનશી સહિત પાંચને જેલમાં મોકલી દીધા છે. તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.તમામ આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે નૈનીની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:50 pm IST)