Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

બિલકિસ બાનો કેસમાં ૧૧ આરોપીઓને પ્રીમેચ્યોર છોડી મૂકવા બાબતે પડકારતી અરજીઓની સુનાવણી માટે ખાસ બેંચની રચના થશે: ચંદ્રચૂડ

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે બુધવારે જણાવ્યું હતું કે તેઓ બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં ૧૧ આરોપીઓને અકાળે (પ્રીમેચ્યોર)
) છોડી મૂકવા બાબતે પડકારતી અરજીઓની સુનાવણી માટે એક વિશેષ બેન્ચની રચના કરશે.

   
(8:45 pm IST)