Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ૮૫ કરોડે પહોંચી: ૧૨૫ શહેરોમાં ફાઈવ - જી ટેક્નોલોજી શરૂ કરવામાં આવી: નરેન્દ્રભાઈ

નવી દિલ્હી :  પીએમ મોદીએ કહ્યું કે ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા દેશમાં ૨૦૧૪માં ૨૫ કરોડ હતી તે વધીને હવે ૮૫ કરોડ થઈ ગયા છે;  ગ્રામીણ ભારતમાં શહેરી વિસ્તારો કરતાં વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ છે.

(8:40 pm IST)