Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

હરિયાણામાં માતા-પિતાની પરવાનગીથી ૩ સગાઓએ કર્યો રેપઃ ર૧ વર્ષીય મહિલાનો આરોપ

        હિસાર ( હરિયાણા) ની એક  ર૧ વર્ષીય મહિલાનો આરોપ છે કે એના ત્રણ સગાઓએ તેના પર રેપ કર્યો અને તેના માતા-પિતાએ જ સગાઓને આવુ કરવાની અનુમતિ આપી હતી.

        મહિલાએ કહ્યું એણે પોતાની નાની બહેન સાથે પણ આવુ જ થયા પછી પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.  મામલાની તપાસ શરુ કરી દેવામા આવી છે.

        પોલીસએ આ મામલામા ૭ લોકો સામે મામલો દાખલ કર્યો છે.

(11:46 pm IST)