Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

સીએએને લઇ જામા મસ્‍જિદ બહાર વિરોધ પ્રદર્શન, અટકાયતમાંથી નીકળી ભાગ્‍યો ભીમ આર્મી ચીફ

સીએએ વિરૂદ્ધ દિલ્લીની જામા મસ્‍જિદ પર પ્રદર્શન દરમ્‍યાન ભીમ આર્મી પ્રમુખ ચંદ્ર શેખર  આઝાદ દિલ્લી પોલીસની અટકાયતમાંથી ભાગી નીકળ્‍યો છે.

પોલીસએ ચંદ્રશેખરને જામા મસ્‍જિદથી જંતરમંતર સુધી માર્ચ કાઢવાની અનુમતિ આપી ન હતી જયારે જામા મસ્‍જિદ પર એકઠા થયેલ પ્રદર્શનકારીઓથી દિલ્લી પોલીસએ  શાંતિપૂર્વક હટવા માટે કહ્યું હતુ.

ચાવડી બજાર લાલ કિલ્લા અને જામા  મસ્‍જિદ મેટ્રો સ્‍ટેશન બંધ.

(8:49 am IST)