Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અફઘાન ક્રિકેટ બોર્ડમાં ઉલટફેરઃ કાર્યકારી અધિકારીની નિમણુંક

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નસીબખાનને નવા મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) તરીકે નિમણુંક કરી છે તે હામિદ શિનવારીની જગ્યા લેશે.

(1:02 pm IST)