Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અટલજીનો આપતિજનક વિડીયો વાયરલ કરનાર સરકારી કર્મચારી સામે કેશ

સ્‍વર્ગીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયજીનો આપતિજનક વિડીયો વાયરલના મામલે યુ.પી.ના બહેરાઇંચ શહેરના સરકારી કર્મચારી ઉપરાંત અન્‍ય બે  યુવકો સામે કેસ દાખલ કરી સાંપ્રદાયીક વાતાવરણ બગાડવાના આઇ.ટી. એકટ કલમો દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ.

(12:00 am IST)