Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં નરસંહાર પીડિતોને મળવા જઇ રહેલ ટીએમસી નેતાની અટકાયત

સોનભદ્ર (ઉત્તરપ્રદેશ) માં શવિનારના નરસંહાર પીડિતોને મળવા જઇ રહેલ તૃણામુલ કોંગ્રેસ (ટીએમસી) ના સંસદીય પ્રતિનિધીમંડળને વારાણસી  પોલીસએ એરપોર્ટ પર રોકી લીધા જે પછી તે  ધરણા પર બેઠા.

 

        આ પછી પોલીસએ  એમને અટકાયતમાં લઇ લીધા જયારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ મિર્જાપુરના ગેસ્ટ હાઉસમાં પોલીસ અટકાયતમાં છે.

 

(11:10 am IST)
  • કેરળના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેરઃ ચાર બંધના દરવાજા ખોલાયા, સરકાર દ્વારા લોકોને ફૂડ પેકેટો અપાઇ રહ્યા છે. access_time 1:06 pm IST

  • ભાવનગરના ગારીયાધાર પંથકમાં ઉપરવાસ વરસાદ પડતા ગ્રામ્ય પંથકના ચેકડેમો છલકાયા. access_time 9:19 pm IST

  • જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ પેટા ચૂંટણીમાં ૪૨ ટકા મતદાન તાલુકા પંચાયતની સુખપુર બેઠકમાં 42 ટકા અને વિસાવદરના મોણીયા ની બેઠકમાં ૫૪ ટકા મતદાન access_time 5:52 pm IST