Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

શીલા દિક્ષીતએ પોતાની જીંદગી દિલ્લીની પ્રગતિ માટે સમર્પિત કરીઃ ગૌતમ ગંભીર બીજેપી સાંસદ

         બીજેપી સાંસદ ગૌતમ ગંભીરએ દિલ્લીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના નિધન પર ટવિટ કર્યુ છે કે એમના આકસ્મિક મૃત્યુ વિશે સાંભળી ખૂબજ દુઃખ થયુ.

         ગૌતમએ આગળ લખ્યુ એમણે પોતાની પુરી જીંદગી દિલ્લીની પ્રગતિ માટે સમર્પિત કરી આપી. રાજધાની માટે ખુબ જ મોટી નુકસાની, મારી પ્રાર્થના અને સંવેદનાઓ એમના પરિવાર અને દોસ્તોની સાથે છે.

(12:00 am IST)